ગુજરાતનું પોતાનું લોન મેનેજમેન્ટ ઍપ

ચોપડાથી ઍપ સુધી તમારો વ્યાજ ધંધો, હવે ડિજિટલ

લોન આપો, વ્યાજ ગણો, રોજનું કલેક્શન ટ્રૅક કરો અને રિપોર્ટ કાઢો — બધું એક જ ઍપમાં. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં, ઇન્ટરનેટ વગર પણ ચાલે.

★★★★★

ગુજરાતના ધીરાણકારો દ્વારા વિશ્વસનીય

LIVE
Play Store
પર ઉપલબ્ધ
ડેશબોર્ડ
સોમવાર, 13 જુલાઈ
આજ
આજ Due
₹614
ભેગું
₹0
બાકી
₹18,667
કુલ Loan
₹2,00,000
Interest Earned
₹24,000
Loan
Loan Management
Niraj
L0001 · NORMAL_INTEREST
Active
લોન
2L
બાકી
2.24L
EMI
18.6K
DetailCollectEdit
Sujal
L0006 · ADVANCE
Low
Fast Collect
One-tap collection
Due
₹556
Done
₹5,555
Pending
1
S
સુજલ
L0006 · Bal 45,000
₹556
X
Xyz
L0001 · Paid
N
નીરજ
L0004 · Paid
3
Loan Mode — Advance, Normal, EMI
3
ભાષા — ગુજરાતી, हिंदी, English
100%
Offline Ready
24×7
કલેક્શન ટ્રેકિંગ
Features

દરેક પાનું — એક કામ

રોજિંદા ધીરાણ ધંધા માટે જરૂરી દરેક વસ્તુ, એક ઍપમાં ગોઠવેલી.

01

ત્રણ Loan Mode

Advance Interest (વ્યાજ), Normal Interest, Fixed EMI — તમારી પદ્ધતિ પ્રમાણે.

02

સ્માર્ટ કલેક્શન

Daily/Weekly/Monthly — મિસ થયેલ દિવસનું EMI આપોઆપ ભેગું થાય.

03

GPS કલેક્શન

રૂટ પ્રમાણે collector ને loans બતાવે, location saved રહે.

04

WhatsApp / SMS

Loan અને Collection entry એ, ગ્રાહકને આપોઆપ મેસેજ.

05

રિપોર્ટ્સ

Daily, Monthly, Overdue, Settlement — PDF/CSV export સાથે.

06

PIN + Multi-user

Collector, Accountant, Viewer રોલ — દરેક ને પોતાનો access.

07

Auto Backup

ડેટા rotate backup થી સુરક્ષિત, internet વગર પણ કામ કરે.

08

3 ભાષા

ગુજરાતી, हिंदी, English — એક tap માં switch કરો.

How it works

ચાર પગલાં માં શરૂ કરો

પાસબુક ની જેમ સીધું, સાદું — શીખવામાં 5 મિનિટ.

01

ગ્રાહક ઉમેરો

નામ, મોબાઈલ, Aadhaar અને ફોટો સાથે ગ્રાહકની પ્રોફાઈલ બનાવો.

02

લોન આપો, Mode પસંદ કરો

Advance, Normal કે EMI — Amount અને Rate નાખો, બાકીનું ઍપ ગણી આપશે.

03

રોજનું કલેક્શન કરો

Fast Collect થી એક-tap માં એન્ટ્રી, GPS સાથે route track કરો.

04

રિપોર્ટ જુઓ, રિમાઇન્ડર મોકલો

Overdue, Interest Earned જુઓ — WhatsApp થી ગ્રાહકને એક tap માં જાણ કરો.

Screens

ઍપ ની અંદર એક નજર

દરેક પાનું ચોખ્ખું, ઝડપી અને તમારા રોજિંદા કામ પ્રમાણે બનેલું.

ડેશબોર્ડ
Due
₹614
બાકી
18.6K
કુલ Loan
₹2,00,000
ડેશબોર્ડ
Loans
Niraj
L0001
Active
Sujal
L0006
Low
લોન લિસ્ટ
Collect
સુજલ
₹556
X
Xyz
Paid
કલેક્શન

આજથી જ શરૂ કરો — મફત

તમારો ચોપડો હવે ખિસ્સામાં. Play Store પરથી ડાઉનલોડ કરો અથવા Web App સીધું ખોલો.